તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આગામી 23 ફેબ્રુઆરીથી રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર માટે નોંધણી કરવામાં આવી છે.
Source link
