PAK Vs NED: પાકિસ્તાન માંડ જીત્યું, હારની ઘંટડી ગળે લટકી જ ગઈ હતી, 11 બોલમાં ફહીમ અશરફે બાજી પલટી

PAK Vs NED: પાકિસ્તાન માંડ જીત્યું, હારની ઘંટડી ગળે લટકી જ ગઈ હતી, 11 બોલમાં ફહીમ અશરફે બાજી પલટી

વર્લ્ડ WORLD
Spread the love


pak vs ned t20 world cup pak vs ned t20 world cup

ટી20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચમાં અપસેટ સર્જાતા રહી ગયો, પાકિસ્તાનના ગળે હારનો ઘંટ લટકી જ ગયો હતો અને માંડ બચી શક્યા હતા. પાકિસ્તાને નેધરલેન્ડ સામેની મેચમાં એક સમયે સતત વિકેટો પડવાના કારણે રોંમાંચક વળાંક પર આવી ગઈ હતી, જોકે, અંતિમ બે ઓવરમાં 29 રનની જરુર હતી ત્યારે ફહીમ અશરફે એક જ ઓવરમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગો મારીને બાજી પલટી નાખી હતી. એક સમયે પાકિસ્તાન માટે 148 રનનો ટાર્ગેટ આસાન લાગતો હતો, પરંતુ 10 ઓવર પછી બાજી પલટાઈ ગઈ હતી. જોકે, છેલ્લી ઓવર સુધી પહોંચેલી મેચમાં 3 ઓવર બાકી રહેતા પાકિસ્તાને મેચ જીતી લીધી હતી. (Photograph Credit score: ICC)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *