દારુ પીધેલા સરપંચ અને તેના મિત્રએ સર્જ્યો અકસ્માત

દારુ પીધેલા સરપંચ અને તેના મિત્રએ સર્જ્યો અકસ્માત

વર્લ્ડ WORLD
Spread the love



મહીસાગરના ખાનપુરમાં કારમાં જઈ રહેલા સરપંચ અને તેના મિત્રએ બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જયો હતો. દાવો કરાઈ રહ્યો છે કે સરપંચ અને તેમનો મિત્ર ચિક્કાર દારુ પીધેલી હાલતમાં હતા. અકસ્માતમાં અન્ય કારમાં સવાર બાળક સહિત 3 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ એક વીડિયો પણ વાયરલ થયો છે. કહેવાઈ રહ્યું છે કે સરપંચ નવીન માલીવાડે દારુ પીધા બાદ લોકો સાથે બબાલ કરી હતી. વીડિયોમાં અપશબ્દો પણ બોલવામાં આવી રહ્યા છે અને હુમલો કરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસે સરપંચ અને તેના મિત્રની ધરપકડ કરી તમામ દાવાઓની હકીકત જાણવા તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *