રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
સુગરીના માળાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં આ પંખી માળો બનાવે છે, ત્યાં ધનલક્ષ્મી કૃપા વરસાવે છે. ( Credit: Getty Photographs )
1 / 9
મહેનત અને નિયમિત પ્રયત્નોને પ્રોત્સાહન આપતો માળો ઘરવાસીઓ માટે આર્થિક વૃદ્ધિ લાવવા માંડે છે, જો ઘરમાં નાણાકીય સમસ્યાઓ હોય, તો સુગરીના માળાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનવૃદ્ધિ થાય છે. ( Credit: Getty Photographs )
2 / 9
પંખીઓનો કલરવ માનસિક શાંતિ લાવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, ઘરમાં સુગરીનો માળો હોય તો પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. દાંપત્ય જીવન અને સંબંધો મધુર બને છે. ( Credit: Getty Photographs )
3 / 9
જે લોકો શનિ મહાદશા કે શનિ દોષથી પીડિત હોય, તેમણે ઘરમાં સુગરીનો માળો રાખવો શુભ માનવામાં આવે છે.કુંડળીમાં રાહુ કે કેતુનો પ્રભાવ નકારાત્મક હોય, તો તેનાથી બચવા માટે પણ માળો ઉપયોગી સાબિત થાય છે. ( Credit: Getty Photographs )
4 / 9
ઘરમાં પંખીઓ માટે માળો રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે. ( Credit: Getty Photographs )
5 / 9
સુગરીના માળાને ઘરમાં રાખવાથી કુદરત સાથે જોડાણ વધે છે, જેનાથી તાજગી અને ખુશી અનુભવાય છે. ( Credit: Getty Photographs )
6 / 9
સુગરીનો માળો ખરાબ નજરથી રક્ષણ આપે છે.એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા કે બાલ્કનીમાં સુગરીનો માળો રાખવાથી દુશ્મન અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે. ( Credit: Getty Photographs )
7 / 9
જો તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો, તો સુગરીના માળાને યોગ્ય સ્થળે રાખીને પોઝિટિવ એનર્જી વધારી શકો! ( Credit: Getty Photographs )
8 / 9
જ્યોતિષશાસ્ત્ર મુજબ, સુગરીનો માળો ઘરમાં હોવાથી દાંપત્ય જીવન સુખી અને મધુર બને છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credit: Getty Photographs )
9 / 9
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.