Maruti Brezza Value: મારુતિ બ્રેઝા ભારતમાં પોતાના વેચાણના 10 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. ભારતમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટનો પાયો પ્રીમિયર રિયો (Premier Rio)એ નાખ્યો હતો, જ્યારે તેને પોપ્યુલર બનાવવાનું કામ ફોર્ડ ઇકોસ્પોર્ટ (Ford EcoSport)એ કર્યું હતું.
Source link
