5-ડે વીકની માગ સાથે બેંક કર્મચારીની હડતાળ ઉતર્યા

5-ડે વીકની માગ સાથે બેંક કર્મચારીની હડતાળ ઉતર્યા

વર્લ્ડ WORLD
Spread the love



બેંક કર્મચારીઓ આજે હડતાળ પર ઉતરતા રાજ્યભરમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ત્યાર સુરતમાં પણ બેન્ક કર્મચારીઓ મેદાન પડ્યાં છે. 5-ડે વર્ક વીક સહિતની વિવિધ માગોને લઈને કર્મચારીઓએ એક દિવસીય હડતાળનું એલાન આપ્યું છે. હડતાળને કારણે કરોડો રૂપિયાનાં નાણાકીય વ્યવહારો અટકી પડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં સરકારી તથા ખાનગી બેંકોના 5 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જેના કારણે ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડ-જમા, લોન સંબંધિત કામગીરી તેમજ અન્ય મહત્વપૂર્ણ સેવાઓ પર અસર પડી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *