હવામાન વિભાગના વેધર રિપોર્ટમાં જણાવ્યુ છે કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના ગુજરાત કિનારા પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. આ સાથે કોમોરિયન વિસ્તાર અને પડોશ પર સાયક્લોનિક સરક્યુલેશનથી વિદર્ભ સુધીના આંતરિક તમિલનાડુ, આંતરિક કર્ણાટક અને મરાઠવાડામાં સરેરાશ સમુદ્ર સપાટીથી ટ્રફમાં ઘટાડો થયો છે.
Source link
