36 વર્ષ સુધી ઈરાન પર રાજ કરનારા ખામેનેઈનું સૌથી મોટું રહસ્ય શું હતું? કેટલી સંપત્તિના માલિક હતા?

36 વર્ષ સુધી ઈરાન પર રાજ કરનારા ખામેનેઈનું સૌથી મોટું રહસ્ય શું હતું? કેટલી સંપત્તિના માલિક હતા?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Ayatollah Ali Khamenei newsAyatollah Ali Khamenei news

2013માં રોયટર્સની એક તપાસે ખુલાસો કર્યો કે, અયાતુલ્લાહ અલી ખામેનેઈ 95 બિલિયન ડોલર (લગભગ 8.55 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિને નિયંત્રિત કરે છે. ખામેનેઈની સંપત્તિનો સૌથી મોટો સ્ત્રોત કોઈ ખાનગી બેંક ખાતું નહીં, પરંતુ ‘સેતાદ’ (Setad Ejraiye Emam) નામનું એક વિશાળ સંગઠન રહ્યું છે. આ સામ્રાજ્ય મુખ્ય રૂપથી તે સંપત્તિથી બનેલું છે, જેને 1979ની ક્રાંતિ બાદ જપ્ત કરવામાં આવ્યું હતું. આમાં રિયલ એસ્ટેટ, કોર્પોરેટ શેર, તેલ ઉદ્યોગ અને નાણાકીય રોકાણ સામેલ છે. સૌથી મોટી ખાસ વાત એ છે કે, આ સંગન ઈરાનની સંસદ કે કોઈપણ જાહેર દેખરેખ એજન્સીને જવાબદાર નથી. તે સીધી રીતે માત્ર સુપ્રીમ લીડર પ્રત્યે વફાદાર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *