Final Up to date:
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આટલું જ નહીં, 27 ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની શરૂઆત સુધી પણ વાદળછાયું વાતાવરણ અને પલટો જોવા મળી શકે છે.
