Swastik Samal : સ્વસ્તિક સમલ કોણ છે? વિજય હઝારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો, IPO ઓક્શનમાં હતો અનસોલ્ડ
Swastik Samal In Vijay Hazare Trophy 2025 : વિજય હઝારે ટ્રોફી 2025-26ના પ્રથમ દિવસે ઘણા શાનદાર પ્રદર્શન જોવા મળ્યા. તેમાંથી એક ઓડિશાના 25 વર્ષીય બેટ્સમેન સ્વસ્તિક સમલે બેવડી સદી ફટકારી હતી. સ્વસ્તિક સમલે 212 રન બનાવીને આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સંયુક્ત રીતે ચોથા સૌથી મોટો પર્સનલ સ્કોર બનાવ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, અબુધાબીમાં […]
વાંચન ચાલુ રાખો