વૃદ્ધાને બંધક બનાવી 4 શખ્સોએ લૂંટ ચલાવી
ખંભાળિયાના માંજા ગામે વૃદ્ધ મહિલાને બંધક બનાવી માર મારી 4 શખ્સોએ લૂંટ કરી હતી. વૃદ્ધ મહિલા પોતાના ઘરે સુતા હતા ત્યારે મોડી રાત્રે કોઈ હથિયાર વડે દરવાજો તોડી અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને વૃદ્ધ મહિલાને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. સાથે જ મહિલાના કાનમાં પહેરેલ સોના-ચાંદીના દાગીના રોકડ સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા […]
વાંચન ચાલુ રાખો