દારૂ કે સિગારેટ… કયું વ્યસન છોડવું વધુ મુશ્કેલ છે, તેની પાછળનું સાયન્સ શું છે? – Gujarati Information | Alcohol or cigarettes which dependancy is tougher to give up what s the science behind it – Alcohol or cigarettes which dependancy is tougher to give up what s the science behind it
દારૂ અને સિગારેટ બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ક્યારેક લોકો મિત્રો સાથે શોખ તરીકે તેનું સેવન કરવાનું શરૂ કરે છે અને ખબર નથી પડતી કે આ શોખ ક્યારે વ્યસન બની જાય છે. અને એકવાર વ્યસન થઈ ગયા પછી આમાંથી કોઈપણ વ્યસન છોડવું ખૂબ મુશ્કેલ છે. બંને વ્યસનોએ સમાજમાં ઊંડા મૂળિયાં જમાવી લીધા છે અને તેની […]
વાંચન ચાલુ રાખો