IND vs ENG : જસપ્રીત બુમરાહે એકલા હાથે ઈંગ્લેન્ડની અડધી ટીમને કરી ઢેર, લોર્ડ્સમાં સપનું થયું પૂર્ણ
જસપ્રીત બુમરાહે ફરી એકવાર એક ઈનિંગમાં પાંચ વિકેટ લઈને પોતાનો જાદુ બતાવ્યો છે. બુમરાહે પોતાના કરિયરમાં 15મી વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી છે. તે ઈંગ્લેન્ડ સામે પાંચમી વખત આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. બુમરાહે ઈંગ્લેન્ડ સામે પહેલા દિવસે માત્ર એક જ વિકેટ લીધી હતી પરંતુ બીજા દિવસે તેણે ચાર વિકેટ લીધી હતી. […]
વાંચન ચાલુ રાખો