Yashasvi Jaiswal: સદી ફટકારતા પહેલા યશસ્વી જયસ્વાલને ચાલુ મેચમાં મસાજ કરાવવો પડ્યો, આ છે કારણ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે લીડ્સ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીએ લીડ્સ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. જયસ્વાલ પહેલી વાર ઈંગ્લેન્ડની ધરતી પર રમી રહ્યો હતો અને તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. જોકે, આ ઈનિંગ દરમિયાન તેણે મસાજ પણ લેવો પડ્યો હતો. વાસ્તવમાં, સદી ફટકારતા પહેલા, યશસ્વી જયસ્વાલને અચાનક હાથમાં […]
વાંચન ચાલુ રાખો