રિમોટ બોટ હવે કોઈને ડૂબવા નહીં દે!
દ્વારકામાં ગોમતી નદીમાં યાત્રિકોની ડૂબવાની વધતી જતી ઘટનાઓને લઈ તંત્ર સતર્ક થયું છે. ફાયર વિભાગને તંત્ર દ્વારા રિમોટ બોટ ફાળવવામાં આવી છે. રિમોટ કંટ્રોલ રેસ્ક્યૂ ક્રાફ્ટ પાણીમાં ડૂબતા લોકોને બચાવવા મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ ગોમતી ઘાટ પર ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરાઈ છે. ગોમતી નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. […]
વાંચન ચાલુ રાખો