Indigo વેચશે 3.4% હિસ્સો, કરોડો રૂપિયામાં થઈ ડીલ, જાણો શેરની શું સ્થિતિ ?
ઇન્ટરગ્લોબ એવિએશનના પ્રમોટર રાકેશ ગંગવાલ અને તેમના પરિવારના ટ્રસ્ટ મંગળવારે એરલાઇનમાં 3.4 ટકા હિસ્સો ઓછામાં ઓછા રૂ. 6,831 કરોડમાં વેચી શકે છે. ઈન્ડિગોના સહ-સ્થાપક રાહુલ ભાટિયા સાથેના કડવા વિવાદ બાદ ગંગવાલ તબક્કાવાર રીતે પોતાનો હિસ્સો વેચી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગંગવાલ ઉપરાંત, ચિંકારપુ ફેમિલી ટ્રસ્ટ દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં 3.4 ટકા […]
વાંચન ચાલુ રાખો