MI vs GT : સૂર્યકુમાર યાદવે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, IPLમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી – Gujarati Information | IPL 2025 MI vs GT Suryakumar Yadav rating 500 runs surpassing Sachin Tendulkar – IPL 2025 MI vs GT Suryakumar Yadav rating 500 runs surpassing Sachin Tendulkar
આ પહેલા, સૂર્યકુમારે 2018 અને 2023 સિઝનમાં પણ 500 થી વધુ રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 2018ની સિઝનમાં 512 રન બનાવ્યા હતા. જેમાં તેણે ચાર અડધી સદી ફટકારી અને પોતાની 360 ડિગ્રી બેટિંગનું પ્રદર્શન કર્યું. આ પછી, 2023 માં તેણે 605 રન બનાવ્યા, જેમાં તેની પ્રથમ IPL સદીનો સમાવેશ થાય છે. આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ […]
વાંચન ચાલુ રાખો