બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત
ખંભાળિયા – પોરબંદર હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બાઈક સવાર શખ્સનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. જ્યારે અન્ય એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને જામનગરની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી. […]
વાંચન ચાલુ રાખો