IPL 2025 : શુભમન ગિલનું દિલ બીજી વાર તૂટી ગયું, KKR સામે એક ભૂલે તેની બધી મહેનત બરબાદ કરી દીધી – Gujarati Information | IPL 2025 KKR vs GT Gujarat Titans Shubman Gill nervous evening missed century – IPL 2025 KKR vs GT Gujarat Titans Shubman Gill nervous evening missed century
થયું એવું કે શુભમન ગિલ સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન, વૈભવ અરોરાએ KKR તરફથી 18મી ઓવર ફેંકી. ઓવરના પાંચમા બોલ પર વૈભવે ફુલ ટોસ ફેંક્યો, પરંતુ ગિલ યોગ્ય સમય આપવામાં નિષ્ફળ ગયો અને રિંકુ સિંહે શાનદાર કેચ પકડી ગિલને આઉટ કર્યો. Source link
વાંચન ચાલુ રાખો