GT vs DC : બટલર અને પ્રસિદ્ધે ગુજરાત ટાઈટન્સને અપાવી યાદગાર જીત, દિલ્હીની IPL 2025માં બીજી હાર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાળઝાળ ગરમી અને તડકામાં રમાયેલી મેચ જોવા આવેલા ગુજરાત ટાઈટન્સના હજારો ચાહકોની મહેનત અને હિંમત વ્યર્થ ન ગઈ. દિલ્હી કેપિટલ્સની મજબૂત બોલિંગ સામે યજમાન ટીમે સારું પ્રદર્શન કર્યું અને 204 રનના મજબૂત લક્ષ્યને પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે દિલ્હી, જેણે આ સિઝનમાં ફક્ત બીજી મેચ ગુમાવી હતી, તે હવે […]
વાંચન ચાલુ રાખો