IPL 2025 : ‘શેર બુઢા હો ગયા !’ ધોની કેપ્ટન બનતાની સાથે જ તેના નામે જોડાયો શરમજનક રેકોર્ડ, મળી અત્યાર સુધીની મોટી હાર
IPL 2025 ની 25મી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગે કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરો સામે સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લીધી. ધોની કેપ્ટન બનતાની સાથે જ તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો. આઈપીએલની આ સીઝનમાં કોઈએ આવી શરમજનક બેટિંગ જોઈ નહીં હોય. KKR સામે CSK 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 103 રન બનાવી શક્યું. ચેપોક ખાતે આ […]
વાંચન ચાલુ રાખો