PBKS vs RR: પંજાબ પર વરસ્યું રાજસ્થા, કિંગ્સ ન કરી શક્યા હેટ્રિક, ઘરઆંગણે પંજાબને 50 રનથી મળી કારમી હાર – Gujarati Information | IPL 2025 PBKS vs RR Rajasthan Royals Defeat Punjab Kings by 50 Runs – IPL 2025 PBKS vs RR Rajasthan Royals Defeat Punjab Kings by 50 Runs
બંને ઓપનરોના ગયા પછી આવેલા નીતિશ રાણા વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યા નહીં અને 12 રનના વ્યક્તિગત સ્કોર પર માર્કો જાનસેનના બોલ પર મેક્સવેલના હાથે કેચ આઉટ થયા. આ પછી, હેટમાયર અને રિયાન પરાગ બેટિંગ કરવા આવ્યા અને ટીમનો સ્કોર 150 થી વધુ લઈ ગયા. જ્યારે પરાગ 32 રને રમી રહ્યો હતો, ત્યારે […]
વાંચન ચાલુ રાખો