IPL 2025 : કાવ્યા મારનને તેના ‘દુશ્મન’ સાથે થઈ ગયો પ્રેમ, જાણો કોણ છે તેનો બોયફ્રેન્ડ ?
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની માલકિન કાવ્યા મારન IPL 2025 શરૂ થતા જ હેડલાઈનમાં છે. SRHના CEO તરીકે કાવ્યા મારન ખૂબ જ સક્રિય છે. IPLમાં, કાવ્યા મારન ઓક્શનથી લઈને ટીમના દરેક નાના-મોટા નિર્ણયોમાં સામેલ હોય છે. તે SRHની લગભગ તમામ મેચ દરમિયાન સ્ટેડિયમમાં પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહે છે. SRHની મેચ દરમિયાન મેદાનમાં હાજરીને […]
વાંચન ચાલુ રાખો