CSK vs PBKS : યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક લેતાની સાથે જ પંજાબ કિંગ્સે તેને ટીમમાંથી બહાર કરી દીધો, અચાનક લીધો આ નિર્ણય – Gujarati Information | As quickly as Yuzvendra Chahal took hat trick Punjab Kings dropped him from the workforce – As quickly as Yuzvendra Chahal took hat trick Punjab Kings dropped him from the workforce
પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલ પર 18 કરોડ રૂપિયાનો દાવ કેમ લગાવ્યો હતો, તેનો જવાબ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ચહલે આપ્યો હતો. 19મી ઓવરમાં ચહલને બોલ આપવામાં આવ્યો અને આ ખેલાડીએ કમાલ કરી હતી. ચહલે ચેન્નાઈ સામે હેટ્રિક લીધી, સાથે જ 6 બોલમાં 4 વિકેટ પણ ઝડપી હતી. Source link
વાંચન ચાલુ રાખો