હોળી-ધૂળેટીમાં દ્વારકા જતા શ્રદ્ધાળુઓ આ વાત જાણી લેજો! આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ
આગામી 14 માર્ચ, ધૂળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે ભાવિકોને આવકારવા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી ફુલડોલ ઉત્સવ મનાવવા રાજ્યભરમાંથી […]
વાંચન ચાલુ રાખો