હવેલીમાં પૂજા કરતા પરિવાર પર વિધર્મીઓ તૂટી પડ્યાં
દ્વારકાના ખંભાળિયામાં 4 વિધર્મી યુવકોએ એક પરિવાર પર હુમલો કર્યાના આરોપ લાગ્યા છે. શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરનાર પરિવાર પર વિધર્મીઓએ ધોકા-પાઈપથી હુમલો કર્યાના આરોપથી ખળભળાટ મચ્યો છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હવેલીમાં ધાર્મિક પ્રસંગ હતો. જેને લઈને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન 4 વિધર્મીઓએ આવ્યા અને ધોકા-પાઈપથી મારામારી કરતાં પરિવારને 2 લોકો ઘાયલ […]
વાંચન ચાલુ રાખો