T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર મિસ્ટ્રી સ્પિનરની ભારતની ODI ટીમમાં અચાનક થઈ એન્ટ્રી
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની T20 શ્રેણી 4-1થી જીતી હતી. હવે બંને ટીમો વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાશે. આ શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન, BCCIએ ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયાનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીમાં સૌથી સફળ બોલર […]
વાંચન ચાલુ રાખો