Firm Merger: અદાણી ગ્રુપના બિઝનેસમાં મોટો ફેરફાર, 2 કંપનીઓનું એક કંપનીમાં થશે મર્જર
ગૌતમ અદાણી ગ્રૂપની માલિકીની અંબુજા સિમેન્ટ્સે આ બે ઇન્ડસ્ટ્રીઝને પોતાની સાથે મર્જ કરવાની જાહેરાત કરી છે. આ સાથે કરારની યોજના હેઠળ, શેરધારકોને પ્રત્યેક 100 શેર માટે અંબુજાના 12 શેર મળશે. અંબુજાએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે અંબુજા સિમેન્ટ તેની પેટાકંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝની પ્રમોટર પણ છે અને 58.08% ઈક્વિટી ધરાવે છે. બંને કંપનીઓ એક જ વ્યવસાયમાં […]
વાંચન ચાલુ રાખો