Large Order: આ કંપનીને સરકાર તરફથી મળ્યો પેસેન્જર બસની ચેસીસ માટેનો મોટો ઓર્ડર, એક્સપર્ટે કહ્યું: ખરીદો શેર
હિન્દુજા ગ્રુપની અગ્રણી કંપનીને મોટો ઓર્ડર મળ્યો છે. તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને કંપનીને 345.58 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર વચ્ચે કંપનીના શેરમાં એક ટકાનો નજીવો વધારો નોંધાયો હતો. ટ્રેડિંગના અંતે શેરનો ભાવ રૂ. 232 હતો. શેર એક દિવસ અગાઉની સરખામણીએ 0.94% વધીને બંધ થયો હતો. ડોમેસ્ટિક બ્રોકરેજ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસે શેર માટે […]
વાંચન ચાલુ રાખો