12 months Ender 2024: જાહન્વી કપૂરથી લઈ બોબી દેઓલ સહિત આ બોલિવુડ સ્ટારે કરી સાઉથમાં એન્ટ્રી
દર વર્ષે કોઈના કોઈ નવા સ્ટાર પોતાની કિસ્મત અજમાવવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવે છે. આ વર્ષે 2024માં કેટલાક નવા સ્ટારે એક્ટિંગમાં કરિયર શરુ કર્યું છે. તો બોલિવુડ અને સાઉથના કેટલાક સ્ટાર છે જેમણે બોલિવુડ અને સાઉથમાં ડેબ્યુ કર્યું છે. કેટલાક સ્ટારની ફિલ્મ સુપરહિટ રહી હતી. વર્ષ 2024માં બોલિવુડમાંથી એક નામ ખુબ ચર્ચમાં રહ્યું છે. તે […]
વાંચન ચાલુ રાખો