આ એક નિર્ણય જેણે POK માં ભડકાવી વિદ્રોહની આગ, પાકિસ્તાનને પીછેહઠ કરવાની પડી હતી ફરજ
POK માં પાકિસ્તાન સરકારના દમનકારી કાયદાઓ સામે બળવો ઉગ્ર બન્યા બાદ શાહબાઝ શરીફ સરકારને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની સરકારે જનતાના વિરોધ બાદ વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ વટહુકમ પાછો ખેંચી લીધો છે. જોઈન્ટ એક્શન કમિટી સાથે સમજૂતી થઈ છે, જેમાં અટકાયતીઓની મુક્તિ, કેસ પાછા ખેંચવા, ઘાયલોને 10 લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર, સસ્તા ઘઉં અને […]
વાંચન ચાલુ રાખો