દ્વારકા: 61 વર્ષીય વૃદ્ધને 2 મહિલાઓ ગાર્ડનમાં લઈ ગઈ, પછી તો જે રીતે તેમને લૂંટ્યા વાત ન પૂછો
Final Up to date:November 20, 2024 11:38 PM IST દ્વારકા 61 વર્ષીય વૃદ્ધ સાથે લૂંટનો એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જેમા 2 મહિલાઓ વૃદ્ધને ગાર્ડનમાં લઈ ગઈ જ્યા અજાણ્યા શખ્સોએ વૃદ્ધને માર મારીને તેનો ફોન લઈ લીધો હતો. બાદમાં તેના ફોનમાંથી 39 હજાર રૂપિયા ગૂગલ પે થી ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. આરોપીઓ પોલીસના જાપ્તામાં […]
વાંચન ચાલુ રાખો