પાકિસ્તાની રૂપસુંદરીની ચાલ
દ્રશ્યમાં જોવા મળી રહેલો આ શખ્સ દેશનો દુશ્મન નીકળ્યો. પાકિસ્તાનની કથિત યુવતીની વાતોમાં આવીને તેણે કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડી દીધી. ભારતની થાળીમાં ખાઈને તેમાં જ કાણું પાડ્યું. ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારા આ શખ્સનું નામ દિપેશ ગોહિલ છે. જે પાકિસ્તાનની કથિત યુવતી સાહિમા સાથે સોશ્યલ મીડિયા મારફતે છેલ્લા 7 મહિનાથી સંપર્કમાં હોવાનો ખુલાયો થયો […]
વાંચન ચાલુ રાખો