દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે
દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવેલું છે. તેમજ રૂક્ષ્મણીજીનું મંદિર છે. જામનગરના માણેક પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રૂક્ષ્મણીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવે છે. આજે પહેલા નોરતે 22 કેરેટ સોનાનો હાર અર્પણ કર્યો હતો. Source link
વાંચન ચાલુ રાખો