જતાં-જતાં મેઘરાજાએ દ્વારકામાં ધબધબાટી બોલાવી!
દ્વારકા: ખંભાળિયા અને ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે ખંભાળિયા શહેરના મુખ્ય રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રેલવે સ્ટેશન રોડ, રામનાથ રોડ, નગર ગેટ, ચારરસ્તા, સહિત ના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મગફળીના પાકને પિયત આપવાના સમયે વરસાદ […]
વાંચન ચાલુ રાખો