EaseMyTripએ લગાવી 13 ટકાની છલાંગ, 500 કરોડ એકત્રિત કરવાની જાહેરાત બાદ બમ્પર ખરીદી- Torrent Powerના શેરમાં 16 ફેબ્રુઆરીએ તજી જોવા મળી. કંપનીનું માર્કેટ કેપ 74,100 કરોડ રૂપિયાથી વધારે છે. શેર 2 સપ્તાહમાં 11 ટકા ઉછળ્યા છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં કંપનીનું સ્ટેન્ડએલોન રેવન્યૂ 5,096.71 કરોડ રૂપિયા રહ્યું છે. ચોખ્ખો નફો 712.16 કરોડ રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2025 દરમિયાન રેવન્યૂ 21,912.55 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 2,851.01 કરોડ રૂપિયા રહ્યો છે

