ગીર સોમનાથના કોડિનારમાં સોમનાથ ઉના હાઈવે પર એક છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જે રીક્ષા બંધ પડી ગઈ તેને આગળની રિક્ષા સાથે બાંધીને ટોઈંગ કરવામાં આવી રહી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં રિક્ષા ચાલકને કોઈ ઈજા નથી પહોચી.
Source link
