સ્પોર્ટ્સ બાઈકના શોખીનો માટે ખાસ: આ દરેક બાઈક દેખાવથી લઈ ફિચર્સ સુધી 1 નંબર, નવી લેવાનો વિચાર હોય તો જોઈ લેજો

સ્પોર્ટ્સ બાઈકના શોખીનો માટે ખાસ: આ દરેક બાઈક દેખાવથી લઈ ફિચર્સ સુધી 1 નંબર, નવી લેવાનો વિચાર હોય તો જોઈ લેજો

વર્લ્ડ WORLD
Spread the love


 Yamaha R15: આ બાઈકની એક્સ શો રૂમ પ્રાઈઝ કંપની દ્વારા 1,66,200 રાખવામાં આવી છે. આ બાઈકે વર્ષોથી ભારતીય બજારમાં પોતાનો દબદબો રાખ્યો છે. એન્ટ્રી લેવલ સુપરસ્પોર્ટ સેગમેન્ટમાં આ બાઈક હજુ પણ ટોપ પર છે. કંપની દ્વારા બાઈકમાં 155 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. તેમ છતાં આ બાઈકમાં ટ્રેક્શન કંટ્રોલ, ક્વિકશિફ્ટર, યુએસડી ફોકર્સ અને અસિસ્ટ સ્લિપર ક્લચ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. Yamaha R15: આ બાઈકની એક્સ શો રૂમ પ્રાઈઝ કંપની દ્વારા 1,66,200 રાખવામાં આવી છે. આ બાઈકે વર્ષોથી ભારતીય બજારમાં પોતાનો દબદબો રાખ્યો છે. એન્ટ્રી લેવલ સુપરસ્પોર્ટ સેગમેન્ટમાં આ બાઈક હજુ પણ ટોપ પર છે. કંપની દ્વારા બાઈકમાં 155 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. તેમ છતાં આ બાઈકમાં ટ્રેક્શન કંટ્રોલ, ક્વિકશિફ્ટર, યુએસડી ફોકર્સ અને અસિસ્ટ સ્લિપર ક્લચ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

Yamaha R15: આ બાઈકની એક્સ શો રૂમ પ્રાઈઝ કંપની દ્વારા 1,66,200 રાખવામાં આવી છે. આ બાઈકે વર્ષોથી ભારતીય બજારમાં પોતાનો દબદબો રાખ્યો છે. એન્ટ્રી લેવલ સુપરસ્પોર્ટ સેગમેન્ટમાં આ બાઈક હજુ પણ ટોપ પર છે. કંપની દ્વારા બાઈકમાં 155 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. તેમ છતાં આ બાઈકમાં ટ્રેક્શન કંટ્રોલ, ક્વિકશિફ્ટર, યુએસડી ફોકર્સ અને અસિસ્ટ સ્લિપર ક્લચ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *