સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારતનું એક જહાજ સહિ સલામત પરત મુંબઈ પરત ફર્યું છે. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતીને લઈને આ રસ્તો ઘણો જોખમી છે. તેમ છતા આ જહાજ પરત ફર્યું તે ભારત માટે ખરેખરમાં ઘણી મોટી વાત છે. હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનના વિસ્તારમાં આવેલું છે જેથી આ રસ્તો હાલ ઘણો જોખમી માનવામાં આવી રહ્યો છે.
Source link
