સેમિફાઈનલમાં સંજૂ સેમસને ઈંગ્લેન્ડના બોલર્સના ગાભા કાઢી નાખ્યા, વિસ્ફોટક ઈનિંગ્સ રમી પણ સદી ચુક્યો

સેમિફાઈનલમાં સંજૂ સેમસને ઈંગ્લેન્ડના બોલર્સના ગાભા કાઢી નાખ્યા, વિસ્ફોટક ઈનિંગ્સ રમી પણ સદી ચુક્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love

Sanju Samson performed explosive half century: આઈસીસી ટી20 વિશ્વ કપ 2026ની સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન સંજૂ સેમસને વિસ્ફોટક બેટિંગ કરી સનસનાટી મચાવી દીધી છે. જોકે સંજૂ સેમસન પોતાની સદી ચૂકી ગયો. સંજૂ સેમસન ટીમ ઈન્ડિયા માટે 42 બોલમાં 89 રનની ઈનિંગ્સ રમી હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *