સુરત: ડિંડોલી વિસ્તારમાં સરાજાહેર લોહિયાળ હત્યા, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને દબોચ્યા

સુરત: ડિંડોલી વિસ્તારમાં સરાજાહેર લોહિયાળ હત્યા, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને દબોચ્યા

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love

સુરતના ડિંડોલી વિસ્તારમાં સરાજાહેર હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાને અંજામ આપ્યો હતો. આ મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *