સુરત પોલીસે સાપ્તાહિક પેપર ચલવાતા માલિકની ધરપકડ કરી છે. મિલકત પચાવી પાડવાના આરોપને લઈને પોલીસે સુરત વાણી વિકલી પેપર ચલાવતા શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસને ફરિયાદ મળતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Source link
