Final Up to date:
સુરત: શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી છે. આ વખતે શહેરના ઉમરા વિસ્તારમાં એક ડિવોર્સી માતાએ પોતાના પુત્ર સાથે આપઘાત કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી રહી છે. માત્ર 26 વર્ષીય પરિણીતા યુવતીએ તેના 4 વર્ષના પુત્રને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ ગઈ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.

