સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું, સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી 

સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું, સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી 

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love

સુરતમાં માથાભારે આરોપી ચિરાગ ગોટીનું પોલીસ દ્વારા આજે ફરી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી જ્યાં તેના ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપી સામે અત્યાર સુધીમાં ઘણી બધી ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *