સુનેત્રા પવારને મહારાષ્ટ્રના DyCM બનાવવાની પાછળ કોણ છે ‘માસ્ટર માઈન્ડ’? શિવસેનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

સુનેત્રા પવારને મહારાષ્ટ્રના DyCM બનાવવાની પાછળ કોણ છે ‘માસ્ટર માઈન્ડ’? શિવસેનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


who is mastermind behind making sunetra pawar maharashtra deputy cmwho is mastermind behind making sunetra pawar maharashtra deputy cm

આ રિપોર્ટ (લેખ)માં કહેવામાં આવ્યું છે કે, અજિત પવારના નિધનના માત્ર ત્રણ દિવસ બાદ સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા, જે ઘણા સવાલો ઉભા કરે છે. લેખમાં જણાવ્યા અનુસાર, ન તો એનસીપી (શરદ પવાર જૂથ)ના અધ્યક્ષ શરદ પવાર, ન તો કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે અને ન તો પવાર પરિવારના કોઈ અન્ય સભ્યને આ નિર્ણયની જાણ હતી. આટલું જ નહીં, સુનેત્રા પવારે પણ બારામતીથી મુંબઈ જવાનો કોઈ સંકેત આપ્યો નહોતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *