સાવધાન ટીમ ઈંડિયા! સેમિફાઈનલમાં કરોડો ભારતીયોના દિલ તોડી શકે છે આ 5 અંગ્રેજ ખેલાડી, જાણો કોણ છે આ ખેલાડીઓ

સાવધાન ટીમ ઈંડિયા! સેમિફાઈનલમાં કરોડો ભારતીયોના દિલ તોડી શકે છે આ 5 અંગ્રેજ ખેલાડી, જાણો કોણ છે આ ખેલાડીઓ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાની ટક્કર 5 માર્ચના રોજ ઈંગ્લેન્ડ સાથે થશે. ગ્રુપ સ્ટેજમાં ડગમગી ગયેલી ઈંગ્લેન્ડની ટીમે સુપર 8માં શાનદાર પ્રદર્શન કરતા અંતિમ ફોરમાં પોતાની જગ્યા બનાવી છે. હેરી બ્રૂકની કપ્તાનીમાં ઈંગ્લેન્ડ ભારત સામે ટી20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઈનલમાં મળેલી હારના બદલાનો હિસાબ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોસ બટલર ભલે આ ટૂર્નામેન્ટમાં રન માટે સંઘર્ષ કરતો દેખાતો હોય, પણ ઈંગ્લિશ ટીમના અમુક ખેલાડી જબરદસ્ત ફોર્મમાં પાછા આવી ચૂક્યા છે. આવો, આપને એ પાંચ ખેલાડીના નામ જણાવીએ જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *