સાબરકાંઠાની દીકરીએ પિતાનું સપનું પૂરૂં કર્યું, પહેલા જ પ્રયત્ને પાસ કરી જજની પરીક્ષા, ગુજરાતમાં મેળવ્યો ત્રીજો ક્રમ

સાબરકાંઠાની દીકરીએ પિતાનું સપનું પૂરૂં કર્યું, પહેલા જ પ્રયત્ને પાસ કરી જજની પરીક્ષા, ગુજરાતમાં મેળવ્યો ત્રીજો ક્રમ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love

Final Up to date:

ગરિમાના પરિવારમાં તેમના દાદી, માતા અને નાનો ભાઈ છે. તેમના પિતા પણ એડવોકેટ હતા અને નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા હતા. પિતાનું એક મોટું સપનું હતું કે, તેમની દીકરી જજ બને. ગરિમાએ પોતાની મહેનત અને લગનથી પિતાનું આ સપનું સાકાર કરી બતાવ્યું છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *