Final Up to date:
ફ્રાંસીસી ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે પોતાની 400 વર્ષ જૂની બુક લેસ પ્રોફેસીઝમાં વર્ષ 2026ને લઈને એવી ખતરનાક ભવિષ્યવાણી કરી છે, જે ભલભલાના રુંવાડા ઊભા કરી શકે છે. 9/11 આતંકી હુમલો અને કોવિડ-19 જેવી સટીક ભવિષ્યવાણીઓ કરનારા નાસ્ત્રેદમસના જણાવ્યા અનુસાર, 2026માં ત્રીજા વિશ્વ યુદ્ધની આગ ભડકી શકે છે. તેની ઝલક તો ઈરાન-ઈઝરાયેલ જંગમાં દેખાઈ ગઈ છે. ઈઝરાયેલ અને અમેરિકાના ઈરાન પર હુમલાથી પશ્ચિમી એશિયા ધ્રુજી ઉઠ્યું છે, જેનાથી તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થતી દેખાઈ રહી છે. યુરોપને લઈને તેમની ભવિષ્યવાણી સાચી થતી દેખાઈ રહી છે, તો દુનિયામાં એક મોટા તાનાશાહના ઉદય પર પણ તેમની વાત સાચી સાબિત થઈ રહી છે.
