શું ઈરાન માટે ઢાલ બનશે રશિયા? વિદેશ મંત્રાલયે કહ્યું-અમેરિકાના ઓપરેશનને અસંભવ બનાવી દઈશું

શું ઈરાન માટે ઢાલ બનશે રશિયા? વિદેશ મંત્રાલયે કહ્યું-અમેરિકાના ઓપરેશનને અસંભવ બનાવી દઈશું

બિઝનેસ BUSINESS
Spread the love



રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે આપેલા તાજેતરના નિવેદનથી જંગમાં નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી આ લડાઈને દૂરથી જોઈ રહેલા રશિયાએ જંગમાં કૂદવાનું મન બનાવી લીધું છે. ત્યારે જ તો રશિયાના વિદેશ મંત્રી લાવરોવે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલની આક્રમકતાથી પીડિત તમામ દેશો અમારા રણનૈતિક ભાગીદાર છે. તેની આગળ જે કહ્યું તે અમેરિકાને ટેન્શનમાં લાવી દેશે. અત્યાર સુધી અમેરિકાની કાર્યવાહી પર સવાલ ઉઠાવનારા રશિયાએ આ વખતે ડાયરેક્ટ કહી દીધું કે અમે અન્ય શાંતિપ્રિય આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યો સાથે મળીને દરેક શક્ય પ્રયાસ કરીશું જેથી ઓપરેશનને સંપૂર્ણપણે અસંભવ બનાવી શકાય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *