વડોદરામાં મહિલાઓની JCBના સૂપડાં પર જોખમી સવારી

વડોદરામાં મહિલાઓની JCBના સૂપડાં પર જોખમી સવારી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



JCB પર જોખમી સવારીનો એક વીડિયો વાયરલ થયો છે. દાવા પ્રમાણે વીડિયો વડોદરાના ખોડીયારનગર ચાર રસ્તા આસપાસનો છે. જ્યાં દરજીપુરા જવાના રોડ પર જઈ રહેલા JCB પર મહિલાઓ સહિત 12-15 લોકોએ જોખમી સવારી કરી હતી. દાવા પ્રમાણે JCB ચાલક શ્રમિકોને આ રીતે જીવના જોખમે લઈને જઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો બાદ સવાલો ઉઠી રહ્યા છે કે આખરે પોલીસ અને RTO તંત્ર શું કરી રહ્યું છે. આ રીતે જોખમી સવારીના કારણે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *